-->

PM Poshan Scheme Mahisagar Recruitment 2025 Apply For District Project Coordinator and Taluka Supervisor

PM Poshan Scheme Recruitment 2025 Apply For District Project Coordinator and Taluka Supervisor: District Project Co-ordinator In Pm Poshan Yojana,Taluka MDM At Mahisagar. Applications Are Invited From Candidates With Suitable Qualifications And Sufficient Experience Not Less Than 18 Years And Not More Than 58 Years As On The Last Date Of Application To Be Selected For The Recruitment Of Supervisor (PM Poshan Yojana) On 11 Months Contract Basis.

PM Poshan Scheme Mahisagar Recruitment 2025 Apply For District Project Coordinator and Taluka Supervisor

Overview : PM Poshan Scheme Recruitment Mahisagar
  1. Organization Name : PM Poshan Yojana Mahisagar
  2. Post Name : District Project Co-ordinator, Taluka Supervisor
  3. Vacancies: 04
  4. Mode of Application : Offline
  5. Last Date of Application : Within 10 days of Publication of Advertisement
Post Name : 
  1. District Project Coordinator
  2. Taluka Supervisor
Education Qualification : 
  • Please Read the Official Notification for Educational Qualification Details.
Post Wise Vacancy:
  1. District Project Coordinator : 01
  2. Taluka Supervisor : 03
Salary : 
  • District Project Coordinator : 15000
  • Taluka Supervisor : 25000
Age Limit : 
  • 18 to 58 Years
Notes :
  1. પીએમ પોષણ યોજના (મ.ભો.યો) માં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
  2. અરજી ફોર્મ (નિમણૂંક માટેની લાયકાત અને શરતો) જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના (મ.ભો.યો) મહીસાગરની કચેરીમાંથી મેળવી શકાશે.
  3. નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં કચેરી દરમ્યાન જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના (મ.ભો.યો), મહીસાગર (રૂમ નં.૨૦૯, બીજો માળ, જિલ્લા સેવા સદન, મહીસાગર - લુણાવાડા) ની કચેરીમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.
  4. અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત,વય મર્યાદા,અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેતાણાં અંગેની સુચનાઓ / માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
  5. આ જગ્યાઓ અંગેની પસંદગી જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના (મ.ભો.યો) ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોનો ઇન્ટરવ્યું/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના (મ.ભો.યો) મહીસાગર ધ્વારા લેખિત /ઈ-મેઇલ ધ્વારા જણાવવામાં આવશે.
  6. ઉપરની તમામ જગ્યાઓ માટેની વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષથી ઓછી કે ૫૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં આખરી નિર્ણય જિલ્લા કક્ષા કમિટીનો ગણાશે.
Important Dates:
  • Last Date: 29/01/2025
Important Links : 

Advertisement: Click Here

👉અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો.

Conclusion :
Hello Friends, We Provided You Information Of Requirements Post About The Mission Vatsalya Yojana 2025 Recruitment for Various Posts,Eligibility,How to Apply.We Hope That You Would Have Liked The Information Given In The Article, Thank You.

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel